લીકર પોલિસી કેસમાં CM કેજરીવાલને EDએ મોકલ્યું ત્રીજું સમન્સ, 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા
લીકર કૌભાંડ મામલે દિલ્હી સરકારની મુસીબતો ઓછી નથી થઈ રહી. હવે આ મામલો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તેમને એક પછી એક સમન્સ મોકલી રહ્યું છે, પરંતુ ક...
દેશને મળશે વધુ 6 વંદે ભારત એક્સપ્રેસ, PM મોદી આપશે લીલી ઝંડી, જાણો ક્યા શહેરને મળશે
દેશમાં લોકોને સેમી હાઈ સ્પીડ ખૂબ પસંદ આવી રહી છે. આવી સ્થિતિમાં, લોકોની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે, દેશને ટૂંક સમયમાં વધુ 6 વંદે ભારત મળવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે, વંદે ભારતમાં ઓક્...
ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય મહેમાન હશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, PM મોદીનું આમંત્રણ સ્વીકાર્યું
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 2024ના ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યુ હતું જે તેમણે સ્વીકારી લીધુ છે. આ પહેલા અમેરિકી પ્રમુખ જો બ?...
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાંથી આવશે બાહર ? સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જામીન મળી ગયા છે. તેમની સાથે પીટીઆઈ નેતા શાહ મહેમૂદ કુરેશીને પણ જામીન મળી ગયા છે. ઈમરાન અને કુરેશી બંને સાઈફર કેસમાં આરોપી હતા. બંનેને 10-10 લાખ પાકિસ્તા?...
કતારમાં સજા ભોગવી રહેલા 8 નેવી કર્મચારીઓની થશે વતન વાપસી! વિદેશ મંત્રાલયે કહી આ વાત
કતારની જેલમાં બંધ ભારતીય નેવીના પૂર્વ કર્મચારીઓને ફાંસીની સજા સંભળામાં આવી હતી જેના પર તેમણે કોર્ટમાં આ સજાની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, ત્યારે હવે ભારતીય વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે ભારત...
ફ્રાંસના રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ બનશે ભારતના મહેમાન, આ રેકોર્ડ બનશે
ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવતા વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભારતના મહેમાન બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ગણતંત્ર દિવસ માટે આમંત્ર...
રામમંદિરના સમારોહમાં ફક્ત આ લોકો રહેશે હાજર! તમામ હોટેલ બુકિંગ રદ કરવા CM યોગીનો નિર્દેશ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરમિયાન સીએમ યોગીએ 30 ડિસેમ્બરના કાર્યક્રમને 22 જાન્યુઆરી...
ભારતમાં પણ ધાર્મિક લઘુમતી પ્રત્યે ભેદભાવ રખાતો નથી : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતીય સમાજમાં કોઈ પણ ધાર્મિક લઘુમતિ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો જ નથી. આ સાથે તેઓના ટીકાકારોને તેઓએ એમને કઠોર જવાબ આપી દીધો હતો. ઈંગ્લેન્ડનાં આર?...
30 વર્ષ બાદ નજીક આવશે મંગળ અને શનિ દેવ, આ 3 રાશિ પર વરસાવશે કૃપા, કરી દેશે માલામાલ
જેની અસર તમામ 12 રાશિઓ પર અસર પડતી હોય છે. લગભગ 30 વર્ષ બાદ વર્ષ 2024માં શનિ અને મંગળ ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. શનિદેવ હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. આ સાથે જ મંગળ ગ્રહ 2024ની શરૂઆતમાં કુંભમાં ગો...
આતંકવાદ સામે લડવાના નામે ઈઝરાયેલ ગાઝાને બરબાદ કરવાનુ બંધ કરેઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ ભડકયા
ગાઝામાં અત્યાર સુધીમાં ઈઝરાયેલના હુમલામાં 20000 કરતા વધારે લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ઈઝરાયેલના હુમલાઓ સામે ચિંતા વ્યક્ત કરી રહેલા દેશોમાં હવે ફ્રાંસનો પણ સમાવેશ ...