30 વર્ષ બાદ નજીક આવશે મંગળ અને શનિ દેવ, આ 3 રાશિ પર વરસાવશે કૃપા, કરી દેશે માલામાલ
જેની અસર તમામ 12 રાશિઓ પર અસર પડતી હોય છે. લગભગ 30 વર્ષ બાદ વર્ષ 2024માં શનિ અને મંગળ ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. શનિદેવ હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. આ સાથે જ મંગળ ગ્રહ 2024ની શરૂઆતમાં કુંભમાં ગો...
આતંકવાદ સામે લડવાના નામે ઈઝરાયેલ ગાઝાને બરબાદ કરવાનુ બંધ કરેઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ ભડકયા
ગાઝામાં અત્યાર સુધીમાં ઈઝરાયેલના હુમલામાં 20000 કરતા વધારે લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ઈઝરાયેલના હુમલાઓ સામે ચિંતા વ્યક્ત કરી રહેલા દેશોમાં હવે ફ્રાંસનો પણ સમાવેશ ...
રાફેલ હવે દરિયાની પણ ચોકી કરશે, નૌસેનાના બે યુદ્ધજહાજો પર તહેનાત કરાશે 26 મરીન રાફેલ
ભારતીય નૌસેના આકાશ બાદ દરિયામાં પણ સુરક્ષા વધારવાની તૈયારી કરી રહી છે. આ માટે ભારતીય નૌસેનાએ 26 રાફેલ મરીન જેટ ખરીદવાની તૈયારી શરૂ કરી છે. આ માટે ભારત સરકાર ટૂંક સમયમાં ફ્રાન્સ સાથે એક સોદો પા?...
લોકસભામાં વધુ 3 સાંસદો પર સસ્પેન્શનનો કોરડો વિઝાયો, કુલ 146 સાંસદ શિયાળુ સત્રથી બહાર
સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોએ હંગામો કરતા લોકસભા સ્પીકરે વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. આ પહેલા ગઈકાલે બે સાંસદોને સ?...
22 જાન્યુઆરી પહેલા અયોધ્યા જશે PM મોદી, આ કાર્યક્રમમાં આપશે હાજરી
ભગવાન શ્રી રામના મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા જવાના છે. વાસ્તવમાં, 30 ડિસેમ્બરે વડા પ્રધાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ઇન્ટરનેશન?...
જ્ઞાનવાપીમાં મળ્યા મંદિરના અનેક સબૂત, ASI સર્વમાં ખુલાસો
જ્ઞાનવાપી પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સર્વેમાં મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો કહે છે કે ઘણા સચિત્ર પુરાવા છે જે સ્પષ્ટ કરે છે કે જ્ઞાનવાપી મંદિરનો એક ભાગ છે. આ અઠવાડિયે, સોમવારે, ASIએ જ?...
ખાતામાં નથી એક રૂપિયો તો શું ગ્રાહકે ચુકવવો પડશે ચાર્જ ? જાણો શું કહે છે RBIનો નિયમ
ઘણી વખત તમને એવી સમસ્યાનો સામનો કરવો પડે છે કે બેંક તમને જાણ કર્યા વિના તમારા ખાતામાંથી પૈસા કાપી લે છે. આવી સ્થિતિમાં તમે બેંકમાં ફરિયાદ કરો. શું તમે જાણો છો કે જો તમારા ખાતામાં ઝીરો બેલેન્સ ?...
કોરાનાના તમામ વેરિએન્ટ માટે રામબાણ બને તેવી યુનિવર્સલ વેક્સિનની તૈયારી
એક તરફ ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના નવા જેએન. વન વેરિએન્ટે ચિંતા વધારી છે ત્યારે જ આશાનાં કિરણ રુપે હૈદરાબાદની ભારત બાયોટેક લિમિટેડે કોરોનાના અત્યાર સુધીના તમામ વેરિએન્ટ સામે અકસીર પ્રત?...
સારવાર દરમિયાન મોતના કિસ્સામાં ડોક્ટરની બેદરકારીને ગુનો નહીં ગણાય : અમિત શાહ
કેન્દ્ર સરકાર દ્વારા દેશના ક્રિમિનલ કાયદાઓમાં કરવામાં આવી રહેલા મોટા સુધારાનોે વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બુધવારે લોકસભામાં જણાવવામાં આવ્યું હ?...
મૌલાના અરશદ મદનીએ મથુરા અને કાશી મુદ્દે કોર્ટના નિર્ણય પર આપી મોટી પ્રતિક્રિયા
ઉત્તર પ્રદેશના મથુરામાં શાહી ઈદગાહ અને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના મુદ્દે મૌલાના અરશદ મદનીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કોર્ટના નિર્ણય અંગે પણ પોતાનો પક્ષ મૂક્યો છે. તેમણે કહ્યું કે ?...