ભારતે પાકિસ્તાન પર ઇઝરાયલી HAROP ડ્રોનનોથી કર્યો ઘાતક હુમલો, જાણો આ શક્તિશાળી ડ્રોન વિશે ૧૦ મોટી વાતો
ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાંઓ પર 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યાના એક દિવસ બાદ, પાકિસ્તાને ભારત પર વળતો હુમલો કરવાનો અને ઇઝરાયલી બનાવટના HAROP ડ્રોનનો ઉપયો?...