મતદાન એ સામાન્ય દાન નથી, પહેલા ચૂંટણીમાં હિંસાના સમાચાર આવતા હતા : PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના મતદાર તરીકે, રાણીપની નિશાન સ્કુલ ખાતેના મત કેન્દ્ર પર મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ, મીડિયાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ...
હવે UPના કન્નૌજમાં ખેલા હોબે! ભત્રીજો નહીં, ખુદ અખિલેશ ઉતરશે ચૂંટણી મેદાનમાં! મંથન શરૂ
તાજેતરમાં, યાદી જાહેર કરતી વખતે, સમાજવાદી પાર્ટીએ કન્નૌજ અને બલિયા બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી હતી. અખિલેશ યાદવે કન્નૌજથી તેમના પરિવારના સભ્ય અને લાલુ પ્રસાદ યાદવના જમાઈ તેજ પ્રતાપ ય...
પહેલી લોકસભા ચૂંટણીથી લઈને 2019 સુધી આવેલું ધરખમ પરિવર્તન, જુઓ રસપ્રદ આંકડા
ભારતમાં ચૂંટણીની શરૂઆત થઇ ચૂકી છે. એવામાં જો આપણે 1951-52માં યોજાયેલી પ્રથમ ચૂંટણી અને વર્ષ 2019માં યોજાયેલી છેલ્લી લોકસભા ચૂંટણીના ડેટા પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશ?...
12 બેઠકો પર મતદાન ચાલુ , 114 ઉમેદવારો છે મેદાનમાં
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં રાજસ્થાનની 12 બેઠકો પર પણ મતદાન થશે. આ અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 12 લોકસભા બેઠકો માટે 2.54 કરોડ મતદારો તેમના મતાધિક...
‘મતદાન જરૂર કરો, વોટિંગનો નવો રેકોર્ડ બનાવો…’ વડાપ્રધાન મોદીએ દેશના મતદારોને કરી અપીલ
આજથી લોકશાહીના મહાપર્વની શરૂઆત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને અપીલ કરતાં એક્સ પર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું કે આજથી લોકશાહીના સૌથી મોટા ઉત્સવની શરૂઆત થઈ રહી છે. https://twitter.com/narendramodi/status/178...
ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો માટે 13મી યાદી જાહેર કરી હતી. જેમાં એકમાત્ર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું. તેમાં મહારાષ્ટ્રના રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક પરથી નારાયણ રાણેને ટિકિટ આપ?...
ભારતનું લોકતંત્ર જોવા ભાજપનું આમંત્રણ, વિશ્વના દેશોમાંથી 15 રાજકીય પક્ષો ‘ચૂંટણી દર્શન’ માટે આવશે
ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે જ્યાં દર 5 વર્ષે શાંતિપૂર્ણ રીતે ચૂંટણીઓ યોજાય છે અને સત્તારુઢ પાર્ટીની હાર પર સરળતાથી સત્તાનું હસ્તાંતરણ થાય છે. આટલી સરળ અન...
પાંચ રાજ્યોના આઠ જિલ્લા મેજિસ્ટ્રેટ, 12 SPને ચૂંટણી ડ્યૂટી ન આપવા ચૂંટણી પંચનો આદેશ
ચૂંટણી પંચે આઠ રાજ્યોના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને 12 પોલીસ અધિક્ષકો (SP)ની કામગીરીને લઈને મોટો નિર્ણય લીધો છે. પંચે કહ્યું છે કે, લોકસભા ચૂંટણી-2004 પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને ચૂંટણી ડ્યૂટી સોંપવ?...
ભાજપે લોકસભા ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી, અત્યાર સુધીમાં કુલ 297 ઉમેદવારો જાહેર
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી (BJP Candidate Fourth List) જાહેર કરી છે. પાર્ટીએ કુલ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પુડુચેરી (Puducherry)ના એક અને તમિલનાડુ (Tamil Nadu)ના 14 ઉમેદવારોન?...
ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, કે.અન્નામલાઈ કોઇમ્બતૂરથી લડશે ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી (BJP Candidate Third List) જાહેર કરી છે. પાર્ટીએ કુલ નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં તમામ નવ ઉમેદવારો તમિલનાડુ (Tamil Nadu)ના છે. ચેન્નાઈ દક્...