આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ, રાજ્યસભામાં દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા થઈ શકે
આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ છે અને આજે બીજા દિવસે મહુઆ મોઇત્રા પર એથિક્સ કમિટિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ગઈકાલે આ મુદ્દે ઘણો હોબાળો થયો હતો, પરંતુ કોઈ ચર્ચા થઈ શકી નહોતી. જો કે, સેન્ટ?...
હવે કંગના રનૌત રાજકારણમાં ઝપલાવશે, લોકસભા ચૂંટણી લડવાના આપ્યા સંકેત, કહી આ મોટી વાત
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત તેના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને તેને હંમેશા રાજકારણમાં પ્રવેશવાને લઈને સવાલો પૂછવામાં આવે છે ત્યારે હવે તેણે સકારાત્મક જવાબ આપ્યો છે. મીડિયા ?...
‘એક દેશ એક ચૂંટણી’ને લઈ કમિટીની આજે પ્રથમ બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની શક્યતા ચકાસવા અને ભલામણો કરવા માટે આજે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની (Ramnath Kovind) આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક યોજાવા જઈ રહી છે. બેઠકમાં ભૂતપૂર?...
યોગી સરકારની નીતિ અને રણનીતિથી સંઘ સતુષ્ટ, લોકસભા ચૂંટણી પહેલા ઘડાઈ શકે છે મોટી યોજના
2024ની ચૂંટણી પહેલા જ યુપીની રાજધાની અને દેશના સૌથી મોટા રાજ્ય લખનઉંમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તેનું કારણ છે 19 અને 20 સપ્ટેમ્બરના રોજ સંઘ, સંગઠન અને સરકારના ટોચના માણસોનું મેરેથોન મંથન ...
આજે ઐતિહાસિક દિવસ, લોકસભા બાદ રાજ્યસભામાં પણ પસાર થશે મહિલા અનામત બિલ, 27 વર્ષની રાહનો આવશે અંત
આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. હકીકતમાં, લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલ નારી શક્તિ વંદન બિલ આજે રાજ્યસભામાં પણ પસાર થશે. એકવાર તે પસાર થઈ જશે, તે મહિલા સશક્તિકરણમાં એક મોટું પગલું...
PM Modiએ કરી જાહેરાત, મહિલા અનામત બિલનું નામ હશે નારી શક્તિ વંદન કાયદો
કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) જાહેરાત કરી હતી કે મહિલા અનામત બિલનું નામ ‘નારી શક્તિ વંદન એક્ટ’ હશે. તેમણે ...
જૂનું સંસદ ભવન ભલે વિદેશીઓએ બનાવ્યું હતું પરંતુ પસીનો અને પૈસા દેશવાસીઓના હતા – PM Modi
સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં કુલ આઠ બિલ રજૂ કરવામાં આવશે, જેમાંથી સરકારે ચાર બિલો રજૂ કર્યા છે. સોમવારે પ્રથમ દિવસે આઝાદી પછીના 75 વર્ષની ઉપલબ્ધિઓ પર ચર્ચા થ?...
કોણ શ્રેષ્ઠ પીએમ વાજપેયી કે મોદી? ‘વન નેશન, વન ઇલેક્શન’ પર જાણો નીતિન ગડકરીએ શું કહ્યું
અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદી.. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’, ઈન્ડિયા અને ભારત વિવાદ, બાળા સાહેબ ઠાકરે અથવા યોગી. હિંદુત્વ, મહારાષ્ટ્રના રાજકારણનો ચહેરો કોણ છે, શરદ પવારે બંધારણને તોડી પાડવા?...
મોદી સરકારનો ચોંકાવનારો નિર્ણય, આવતા મહિને બોલાવાયું સંસદનું વિશેષ સત્ર
કેન્દ્ર સરકારે આજે ગુરુવારે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. મોદી સરકાર આવતા મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે જે 5 દિવસ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટર દ્વાર?...
ભાજપે નક્કી કરી નો-રિપીટ ફોર્મ્યુલા, 12 સાંસદો અને 40થી 50 ધારાસભ્યોની ટિકિટ કપાશે
ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને પછી 2024ની લોકસભા ચૂંટણી જીતવા માટે પ્લાન બનાવ્યો છે. ભાજપ મધ્યપ્રદેશની ચૂંટણીમાં નો-રિપીટ ફોર્મ્યુલાને અમલમાં મૂકવાની પ્રક્રિયામાં છે, જે અંતર્ગત જૂ...