ચોથા તબક્કામાં આજે 96 બેઠકો પર મતદાન, આ 10 હસ્તીઓનું ભાવિ દાવ પર
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સોમવારે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા સીટ પર મતદાન થશે. લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ વિધાનસભાની તમામ 175 બેઠકો અને ઓડિશા વિધાનસભાની 28 બેઠક?...
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે, 2029 પછી પણ તેઓ જ આપણા નેતા રહેશેઃ અમિત શાહ
આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો થશે તે અંગે અમિત શાહે ને જણાવ્યું કે માત્ર ચોથા તબક્કાની ચૂંટણીમાં સૌથી વધુ ફા?...
ભાજપના મુખ્યમંત્રીની ખુરશી ડગમગી? સરકાર લઘુમતીમાં આવતા જૂના સાથીએ જ કરી ફ્લોર ટેસ્ટની માગ
લોકસભાની ચૂંટણી વચ્ચે હરિયાણામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ હરિયાણાના રાજ્યપાલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે રાજ્યપાલને વિધાનસભાનું સત્?...
મતદાન એ સામાન્ય દાન નથી, પહેલા ચૂંટણીમાં હિંસાના સમાચાર આવતા હતા : PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના મતદાર તરીકે, રાણીપની નિશાન સ્કુલ ખાતેના મત કેન્દ્ર પર મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ, મીડિયાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ...
‘મારા પર એક પૈસાના ભ્રષ્ટાચારનો આરોપ નથી’, પીએમ મોદીએ ઝારખંડમાં કોંગ્રેસ પર સાધ્યું નિશાન
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (ચોથી મે) પ્રચાર માટે ઝારખંડ પહોંચ્યા હતા. તેમણે ઝારખંડના પલામુમાં પ્રચાર દરમિયાન એક રેલીને પણ સંબોધિત કરી હતી. રેલી...
‘વાયનાડમાં પણ હાર દેખાતાં રાહુલ ગાંધીએ ભાગવાની જરૂર નથી…’, PM મોદીના પ્રહાર
દેશમાં આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૫૦ બેઠકો પણ જીતી નહીં શકે તેવો દાવો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠીના બદલે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવવા બદલ આકરી ટીક?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા આવશે ગુજરાત, જાણો ક્યા અને કેટલા વાગે કરશે મતદાન
લોકસભાની ચૂંટણીને લઈને દેશભરનું રાજકારણ ગરમાયું છે. અલગ અલગ પાર્ટીઓ મતદારોને રિઝવવાના પ્રયાસમાં લાગી છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ એટલે કે 7 મી મેના રોજ ગુજરાતભરમાં મતદાન થવાનું છે. જેમાં મતદ...
અમિત શાહના ફેક વીડિયો મામલે એક્શન, ટ્વિટરે બંધ કર્યું કોંગ્રેસનું આ એકાઉન્ટ
લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણ એમ છે કે, ઝારખંડ કોંગ્રેસના હેન્ડલ પર કાર્યવાહી કરીને Xએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. વિગતો મુજબ આ એક્સ હેન્ડલ પરથી કેન્દ્ર?...
ફેક વીડિયો મામલે સામે આવ્યું અમિત શાહનું નિવેદન, કહ્યું- આ કોંગ્રેસની હતાશા દર્શાવે છે
લોકસભા ચૂંટણી 2024 દરમિયાન, ખોટા ઈરાદા સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો શેર કરનારાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલામાં ઘણા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ગુજરાત...
અનામત મુદ્દે અમિત શાહનો ફેક વીડિયો વાયરલ, નોંધાયો કેસ, આરોપીની થઈ ઓળખ
લોકસભા ચૂંટણી વચ્ચે અમિત શાહના કથિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફેક વીડિયોને લઈને બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ તેલંગાણા કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે...