‘આપણા સંબંધોને દાયકો પૂરો..’ લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન મોદીનો દેશના નામે પત્ર
લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશે. ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ ઉપરાંત ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં યોજ?...
પીએમ મોદીની વધુ એક ગેરંટી થઈ શકે છે પૂરી, દેશમાં આજે લાગુ પડી શકે છે CAA
નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી માહિતી સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે સિટીઝન એમેંડમેન્ટ એક્ટ નિયમોને સૂચિત કરી શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગયા મહિને કહ્યું હતું કે ?...
અમિત શાહે એકનાથ શિંદે અને અજીત પવારને રોકડું પરખાવ્યું, લોકસભાની આટલી જ બેઠકો મળશે
અમિત શાહે, ગઈકાલ મંગળવારે મોડી રાત્રે લોકસભા ચૂંટણી 2024 માટે મહારાષ્ટ્રમાં NDA ગઠબંધનની બેઠકોની વહેંચણી અંગે, એકનાથ શિંદે અને અજીત પવાર સાથે ચર્ચા કરી હતી. અમિત શાહ, સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુ?...
આ તારીખોની આસપાસ થઇ શકે છે લોકસભા ચૂંટણીનું એલાન, જાણો કેટલા ચરણમાં મતદાન યોજાય તેવી શક્યતા
ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજી અઠવાડિય?...
નિર્મલા સીતારમણ અને જયશંકર લડશે લોકસભા ચૂંટણી, ભાજપની મોટી જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને લઈને ભાજપે મોટી જાહેરાત કરી છે. ભાજપે બંને કેન્દ્રીય મંત્રીઓને આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જો કે એ ન?...
લોકસભા ઇલેક્શનને લઇ આજે દિલ્હીમાં મોટી બેઠક, જે.પી નડ્ડાની અધ્યક્ષતામાં કરાશે ચર્ચા-વિચારણા
લોકસભા ચૂંટણી પહેલા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા શનિવારે નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે તમામ રાજ્યોના ચૂંટણી પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સાથે બેઠક કરશે. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા અ?...
૧૩માર્ચ બાદ ગમે ત્યારે લોકસભા ચૂંટણી જાહેર થઈશકે
લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રોના હવાલાથી પ્રાપ્ત સમાચાર મુજબ ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરા?...
ચૂંટણી પહેલા ભાજપે પક્ષના બંધારણમાં કર્યા ફેરફાર, સમજો તેની અસર ક્યાં અને કેવી થશે!
લોકસભા ચૂંટણી 2024 પહેલા દિલ્હીમાં રવિવારે ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું, જેમાં પાર્ટીના બંધારણમાં ફેરફાર કરાયા છે. નવા ફેરફાર મુજબ હવે સંસદીય બોર્ડ પરિસ્થિતિ મુજબ ભા?...
લોકસભા ચૂંટણી માટે અખિલેશ યાદવે વધુ 11 ઉમેદવારો કર્યા જાહેર, ગાઝીપુરથી મુખ્તાર અંસારીના ભાઈને મેદાનમાં ઉતાર્યા
સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોનું એલાન કરી દીધુ છે. પાર્ટીએ મુઝફ્ફરનગર, ગાઝીપુર જેવી મહત્વપૂર્ણ લોકસભા બેઠકો પર પણ ઉમેદવારો ઉતાર્યા છે. મુઝફ્ફરનગરથી હરેન્દ્ર મલિ...
ખૂબસુરત મહિલા સાંસદના અચાનક રાજીનામાંથી સહુ કોઈ હેરાન
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તીએ પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. લોક?...