આણંદના ત્રણોલમાં ઇન્દિરા આવાસના રહેણાક મકાનમાં ગેરકાયદેસર મદ્રેસા ઊભી કરતા સ્થાનિકો ભડક્યા ,અટલ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા ડીડીઓને રજૂઆત કરાઈ
વિધર્મી કટ્ટરવાદી તત્વોની વધતી જતી ગુનાહિત પ્રવુતિઓએ બહુમતી હિન્દુ સમાજ આક્રોશિત થયો છે. અને સમગ્ર પંથકમાં કોમી વાતાવરણ તંગ બન્યું છે.આ અંગે અટલ હિન્દુ રક્ષક સમિતિ ના સંસ્થાપક અને ભાજપ યુવ...