મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે
મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આયોજન અંગે સિહોરમાં કાર્યશાળા યોજાઈ ગઈ. ભારતીય જનતા પક્ષ દ્વારા અહિલ્યાબાઈ હોળકર ...