મહારાષ્ટ્ર જતા લોકો માટે જરૂરી સમાચાર, FASTagને લઈને કેબિનેટનો મોટો નિર્ણય
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની કેબિનેટે 1 એપ્રિલ, 2025થી તમામ વાહનો માટે FASTag ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું રાજ્યમાં ટોલ પેમેન્ટ સિસ્ટમને ડિજિટલ બનાવ?...
મહારાષ્ટ્રમાં 170 કરોડના ખર્ચે બન્યું ઈસ્કોન મંદિર, વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે ઉદઘાટન
નવી મુંબઈના ખડગપુરમાં 12 વર્ષની મહેનત બાદ ભવ્ય ઈસ્કોન મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી મહિને 15 તારીખે આ મંદિરનું ઉદઘાટન થશે. મંદિરનું નામ રાધા મદનમોહનજી મ?...
‘દુર્ગાડી કિલ્લા પર મસ્જિદ નહીં મંદિર હતું…’, 48 વર્ષ જૂના વિવાદમાં મહારાષ્ટ્ર કોર્ટનું ફરમાન
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું અને કહ્યું કે કિલ્લો સરકારી ?...
દેવેન્દ્ર ફડણવીસે લીધા મુખ્યમંત્રી પદના શપથ, પીએમ મોદીએ આપી હાજરી
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ...
ફડણવીસ જ મહારાષ્ટ્રના CM, તો શિંદે અને અજીત પવાર બનશે ડેપ્યુટી સીએમ, આવતીકાલે શપથ
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રિપદના પ્રશ્નને લઈને છેલ્લા 12 દિવસથી ચાલતી રાજકીય ઉથલપાથલ આજે સમાપ્ત થઈ છે. મહાયુતિ મહાગઠબંધન, જેમાં ભાજપ, એનસીપી (અજિત પવાર સમર્થક જૂથ), અને શિવસેના (શિંદે જૂથ) સામેલ ...
મહારાષ્ટ્રમાં સીએમથી લઈને મંત્રાલય સુધી… અમિત શાહ સાથેની બેઠકમાં આ બાબતો પર સહમતિ થઇ
મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હજુ સસ્પેન્સ છે. જો કે મુખ્યમંત્રી ભાજપના જ હશે તે નિશ્ચિત છે. મોડી રાત સુધી ગૃહમંત્રી અમિત શાહના ઘરે મહાયુતિના નેતાઓની બેઠક ચાલી હતી. 2 કલાકથી ?...
કપડવંજ પોલીસે મધ્યપ્રદેશની આંતરરાષ્ટ્રીય મહિલા ગેંગને ઝડપી પાડી
કપડવંજ પોલીસની સતર્કતાના કારણે ચોરીની ઘટના બને તે પહેલાં આંતરાજ્ય ચોરી કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. કપડવંજ પોલીસે કોઈ મોટી ઘટના બને તે પહેલાં આંતરાજ્ય કડીયા સાંસી ગેંગની ત્રણ મ...
‘ઈન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ 370 નહીં હટે’: મહારાષ્ટ્રમાં અમિત શાહ કોંગ્રેસ પર વરસ્યા
જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ કલમ 370ને લઈને ઘમાસાણ મચ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશની ઓમર અબદુલ્લા સરકાર સતત એવું કહી રહી છે કે, અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવીને રહીશું. આ મુદ્દે ?...
પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે- ‘કોઈ તાકાત કલમ 370 પાછી નહીં લાવી શકે’
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ હાલ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. આ તબક્કામાં હવે PM મોદીએ આજે એટલે કે શુક્રવારે ધુલે અને નાસિકમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. રેલીને સંબોધતા PM નરેન્?...
મહારાષ્ટ્રમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી, લોકોમાં ભયનો માહોલ
આજે સવારે મહારાષ્ટ્રમાં ભૂકંપ (Earthquake)ના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. 7 વાગે અચાનક ધરતી ધ્રૂજવા લાગી, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ. નાંદેડ જિલ્લાના હદગાંવ શહેરના સાવરગાંવ ગામમાં ભૂકંપ આવ્યો હત?...