મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, મુંબઈમાં પ્રવેશવા નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ
મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા શિંદે કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. મુંબઈમાં ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહીં લાગે. મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર તમામ નાના ફોર-વ્હીલર માટે ?...
ઉડાન ભરતા જ હેલિકોપ્ટર ક્રેશ થયું, 2 પાયલોટ સહિત ત્રણ લોકોનાં મોત, જાણો કારણ
મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરે ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસે ઉડાન ભરી હતી અને...
ચૂંટણી પંચ આજે બપોરે વિધાનસભા ચૂંટણીની તારીખો કરશે જાહેર
ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે વિધાનસભા ચૂંટણી ની તારીખોની જાહેરાત કરશે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે અને મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. ચૂંટણી પંચે જ?...
ISI જાસૂસી કેસઃ NIAના ગુજરાત, મહારાષ્ટ્રમાં ત્રણ સ્થળોએ દરોડા
ભારતીય સુરક્ષા દળોની જાસૂસી માટે પાકિસ્તાનમાંથી નાણા મેળવવાના કેસમાં ત્રાસવાદ વિરોધી કેન્દ્રીય એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ શુક્રવારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ કેસના શકમંદ?...
મહારાષ્ટ્રના નાસિક શહેરની આઈસીઆઈસીઆઈ બેન્કમાં ચોરી કરનાર એક આરોપીને સ્પેશિયલ ગુંડા સ્ક્વોડ ની ટીમએ હાલોલમાં દબોચી લીધો
મહારાષ્ટ્રના નાસિક શહેરની આઈસીઆઈસીઆઈ બેન્ક ના સિક્યુરિટી સાથે મળી બેન્ક ના લોકર માંથી 14 કિલો સોનું તફડાવી ફરાર થઈ ગયેલા ચાર આરોપીઓ પૈકી બે આરોપી હાલોલમાં છુપાયા હોવાની જાણકારી નાસિક ક્રાઈ...
બાંગ્લાદેશથી દર મહિને 200થી વધુ રોહિંગ્યા ઘૂસણખોરી કરીને હાલ ભારત પહોંચી રહ્યા છે
ભારત સરકાર એક બાજુ દેશમાં ગેરકાયદે રીતે રહેતા 40 હજારથી વધુ રોહિંગ્યા ઘૂસણખોર મુસ્લિમોને પરત તેમના દેશમાં મોકલી દેવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી છે. બાંગ્લાદેશની સર?...
‘મને જીવતો દાટવાની વાતો કરે છે નકલી શિવસેનાવાળા..’ મહારાષ્ટ્રમાં PM મોદીએ સભા ગજવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નંદુરબાગમાં આજે વિશાળ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસની સાથે સાથે શિવસેના યુબીટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું ક...
રાહુલ ગાંધીએ જે રીતે અમેઠી છોડ્યું, એવી જ રીતે વાયનાડ પણ છોડશેઃ નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ પર
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાબના મતદાન બાદ બીજા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મહારાષ્ટ્ર (Maharashtra)ના નાંદેડમાં જનસભાને ...
આ અમારી નબળાઈ નહીં પરંતુ વ્યૂહરચના છેઃ જયરામ રમેશ
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ લગભગ ૩૩૦ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની છે. ચૂંટણીના ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે કે જ્યારે કોંગ્રેસ આટલી ઓછી બેઠક પર જ ઉમેદવારો મેદાનમાં ઉતારશે. આ મુદ્દે કોંગ્રેસન?...
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, જલગાંવની કેમિકલ ફેક્ટરીમાં 17 મજૂર આગની ઝપેટમાં આવી જતા મોત
મહારાષ્ટ્રના જલગાંવની એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાથી 17 મજૂરના મોત નીપજ્યા. મળતી માહિતી અનુસાર ફેક્ટરીમાં હજુ પણ ઘણા મજૂર ફસાયેલા છે. આગ લાગવાથી મોટો ધડાકો થયો હતો. જે બાદ સમગ્ર ફેક્ટરીમાં ?...