MVA ગઠબંધનમાં બેઠકોને લઈને બની સંમતિ, જાણો કયો પક્ષ કેટલી બેઠકો પર લડશે
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રથી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં MVA એટલે કે મહા વિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે સીટની વહેંચણી પર વાતચીત થઈ છે. મહારાષ્ટ?...
મહારાષ્ટ્રમાં ઉદ્ધવની શિવસેનાએ લોકસભા માટે કમર કસી, 16 ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની છ ય?...
મહારાષ્ટ્રમાં 4 નક્સલવાદીઓ ઠાર, મોટા હૂમલાની ફિરાકમાં હતા, AK-47 સહિત અનેક હથિયારો જપ્ત
મહારાષ્ટ્રમાં પોલીસે નક્સલવાદીઓ સામે એન્કાઉન્ટરની મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસને મોટી સફળતા મળતા ચાર નક્સલવાદીઓને ઠાર માર્યા છે. https://twitter.com/ANI/status/1769933440269648363 પોલીસે ગઢચિરોલીમાં વહેલી સ?...
મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામતની મંજૂરી: હવે કુલ 72 ટકા થઈ જશે અનામતનો કોટા
મરાઠા સમુદાયને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપતું બિલ મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. મરાઠા કેબિનેટે મંગળવારે 20 ફેબ્રુઆરીએ જ બિલને મંજૂરી આપી ?...
કોંગ્રેસને વધુ એક ઝટકો, મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે આપ્યુ રાજીનામું
બિહારમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છ...
અબકી બાર…ભાજપને 370 બેઠક, તો NDAને 400 પાર કરાવીને જ રહેશે જનતા : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભાને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ લોકસભામાં કોંગ્?...
ભારત વિદેશી રોકાણનું વાઈબ્રન્ટ સ્પોટ : 2023માં 71 અબજ ડોલરનું રોકાણ
ભારત વિદેશી રોકાણ માટેનું વૈશ્વિક સ્તરે મોટું કેન્દ્ર બની રહ્યું છે. 2023માં ભારતમાં 71 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. થોડા સમય પહેલાં જ જારી થયેલા આંકડા પ્રમાણે ભારતમાં ગત વર્ષે વિદેશી ?...
નીતીશકુમારના આઠ રાજીનામાં અને નવ શપથવિધિ
પ્રેમ અને યુદ્ધ માટે એવું કહેવાતું આવ્યું છે કે, એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોરા હવે તેમાં એક શબ્દ પોલિટિક્સ પણ ઉમેરવા જેવું છે પ્રેમ. યુદ્ધ અને રાજકારણમાં બધુ જ વાજબી છેઃ રાજકારણમાં કોઇ ઘેસ્?...
અરવલ્લી ના ખેલાડી નો ટેબલ ટેનિસ રમત માં રાષ્ટ્રીય લેવેલે ગોલ્ડ
તાજેતર માં ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે યોજાયેલ અંડર 19 રાષ્ટ્રીય લેવલ સ્પર્ધા માં મહારાષ્ટ્ર ને હરાવી ગુજરાતે ગોલ્ડ મેડલ મેળવ્યો. ઇતિહાસ માં ગુજરાત ની ટીમે પ્રથમવાર રાષ્ટ્રીયકક્ષા એ ગોલ્ડ મેડ?...
ટાટા ટ્રક ગાડીમાંથી વિદેશી દારૂના નાના મોટા બોક્ષ અધધધ નંગ ૨૨૯૨૦ મળી કુલ ૫૮.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરતી ચકલાસી પોલીસ
પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ પ્રોહિ જુગારની અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચનાઓ કરેલ તેમજ ના.પો.અધિ.સા નડીયાદ ડીવીઝન તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ડાકોર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક...