NIAના મુંબઈના અનેક વિસ્તારોમાં દરોડા, 51 હમાસના ઝંડા, 68 લાખ રોકડા, તલવારો
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં મહારાષ્ટ્રમાં ISIS મોડ્યુલને નિશાન બનાવીને એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું હતું. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ 44 સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું, ...
સિંધુદુર્ગના સમુદ્રમાં યુદ્ધ- જહાજો, આકાશમાં એરક્રાફ્ટ- હેલિકોપ્ટરોની ભરમાર
ભારતની સાગરી સીમાનું રક્ષણ કરતા નૌકાદળ તરફથી કોકણના સિંધુ દુર્ગના દરિયામાં ૪ ડિસેમ્બરે યુદ્ધ-જહાજો ફાઇટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરોની ભરમાર વચ્ચે નેવી-ડેની ઉજવણી કરીને જોરદાર શક્તિ- પ્રદ?...
શિવસેના MLAને ગેરલાયક ઠેરવવાનો કેસ: સતત ત્રીજા દિવસે સુનાવણી, શિંદે જૂથના વકીલે પૂછ્યા અનેક સવાલ
મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલાની સુનાવણી ગુરુવારે સતત ત્રીજા દિવસે ચાલી હતી. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સવારે 11 વાગ્યે વિધાન ભવનમાં સુનાવણી શરૂ કરી હત?...
ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.2 તીવ્રતા નોંધાઈ, કોઈ નુકસાનીના સમાચાર નહીં
આખા વિશ્વમાં છેલ્લા એક વર્ષમાં ભૂકંપમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વિશ્વભરમાં રોજ અલગ-અલગ સ્થળોએ એકથી વધુ ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. આજે સવારે મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના હળવા આં?...
‘મરાઠા અનામત અંગે તમામ પક્ષો સહમત પણ થોડોક સમય લાગશે’ સર્વપક્ષીય બેઠક બાદ શિંદેનું નિવેદન
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે સતત દેખાવો થઈ રહ્યા છે. નાંદેડ જિલ્લાના પોલીસ સુપ્રીન્ટેડન્ટ શ્રીકૃષ્ણ કોકાટે મરાઠા અનામતની માગ કરતા આંદોલનકારીઓ દ્વારા કરાયેલા પથ્થરમારા દરમિયાન ઘ...
31 ડિસેમ્બરે શિંદે સરકારની થશે વિદાય? જાણો ઉદ્ધવ ઠાકરેએ કેમ કર્યો આ દાવો
મહારાષ્ટ્રમાં રાજકારણ ધીરે ધીરે ફરી એકવાર ગરમાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને આદેશ આપ્યો છે કે તે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતાને લઈ...
48 સાંસદોએ રાજીનામું આપીને એકતા બતાવવી જોઈએ, ઉદ્ધવ ઠાકરેની મોટી માંગ
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે અનામતને લઈને મરાઠા સમુદાયની બેઠક યોજી હતી. આ બેઠકમાં મરાઠા અનામત અને રાજ્યની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે બંને નાયબ મુખ્યમંત્રી બેઠકમાં ન હતા. એ?...
આંદોલનકારીઓએ NCPના MLAના બંગલાને ફૂંકી માર્યો, મરાઠા અનામત મામલે મહારાષ્ટ્ર ભડકે બળ્યું
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો ગરમાયો છે. તેની લપેટમાં હવે ધારાસભ્ય પણ આવી ગયા છે. અહેવાલ અનુસાર મરાઠા અનામતના આંદોલનકારીઓએ બીડ જિલ્લામાં સ્થિત NCPના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના (Prakash Solanke) નિ?...
તહેવારો નિમિત્તે GSRTC દોડાવશે વધારાની 2200 બસ; 40 નવી બસો સાથે UPI પેમેન્ટ માટે 2000 સ્માર્ટ મશીન પણ વસાવાયા
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, સ્વભાવિક છે પોતાના વતનથી દુર રહીને કામ કરતા હજારો લોકો હવે વતન ભણી દોટ મુકશે. તેવામાં દિવાળીને લઈને યાત્રીઓના ઘસારાને પહોંચી વળવા GSRTC દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર, ઉ?...
મરાઠા અનામતને લઈને આંદોલન, BJP શિંદે અને અજિત પવારથી ખુશ નથી, શાહને મળ્યા CM ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ ત્રણેય નેતાઓ એક સિક્રેટ જગ્યાએ મળ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસ?...