Ahmedabad Railway Station: ચાલુ ટ્રેનમાં ચડતાં મુસાફરનો પગ લપસ્યો, રેલવે કર્મચારી મહેશ પરમારે જીવ બચાવ્યો
અમદાવાદ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના બનતાં ટળી ગઈ છે. જબલપુર-વેરાવળ એક્સપ્રેસમાં ચડવાનો પ્રયાસ કરી રહેલા આધેડ વયના મુસાફરનો અચાનક પગ લપસી જતાં તેઓ ચાલતી ટ્રેન સાથે લટકી ગયા હતા. મુસાફર પ...