સફળતા પાછળ ન દોડો, તેનાથી મળેલો સંતોષ અસ્થાયી-ક્ષણિક છે, સંબંધો સાચવવાથી સાચી ખુશી મળશે જે લાંબા સમય સુધી ટકી શકશે
ક્યારેય વિચાર્યું છે કે લોકો સફળતા હાંસલ કરવા માટે આટલા ઝનૂની કેમ હોય છે... હકીકતમાં લોકોમાં એવી માન્યતા છે કે સફળતા ખુશીઓ લઇને આવે છે. પરંતુ હકીકતમાં આ પ્રકારની ખુશી લાંબા સમય સુધી ટકતી નથી. ય?...