આયુષ્માન ભારતથી લઈને 5G મોબાઈલ સુધી, PM મોદીના 9 સ્વતંત્રતા ભાષણોથી તમને આ રીતે થયો ફાયદો
આ વખતે 77માં સ્વતંત્રતા દિવસના (15 August 2023) અવસર પર વડાપ્રધાન મોદી 10મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. આ પહેલા, જ્યારથી પીએમ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે, તેમણે દર વર્ષે સ્વતંત્રતા દ?...