બોર્ડર જિલ્લામાં સતર્કતા અને મોકડ્રિલ સમીક્ષા: મમતા વર્માની અધ્યક્ષતામાં પાટણમાં મહત્વપૂર્ણ બેઠક
પાટણ જિલ્લામાં પ્રભારી સચિવ મમતા વર્માની અધ્યક્ષતામાં ૭ મેના રોજ કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે મોકડ્રિલની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત અધિકારીઓ?...