રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય – મોરારિબાપુ
કાકીડીમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય તેમ ટકોર કરી. મહાભારત તત્ત્વ સાથે રામકથાનો લાભ ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે. રામકથા 'માનસ પિતામહ' ગાન કરતાં વ?...
સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે. – મોરારિબાપુ
સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ કે ગ્લાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે અને ફરી ધર્મ સંસ્થાપના કરતાં રહે છે તેમ મોરારિબાપુએ જણાવ્યું. કાકીડી ગામે રામકથા 'માનસ પિતામહ' ગાનમાં શિવ પાર્વત...
રામાયણ ‘અભણ’ થઈને વાંચજો, આપણાં જેવાં ‘ઠોઠ’નો પણ ‘ઠેઠ’નો ગ્રંથ છે.
ધર્મનાં નામે ભેદ ઊભો કરનારને કથા નહિ સમજાય તેમ કાકીડી ગામે રામકથામાં ટકોર કરતાં મોરારિબાપુએ કહ્યું. રામાયણ 'અભણ' થઈને વાંચજો, આપણાં જેવાં 'ઠોઠ'નો પણ 'ઠેઠ'નો ગ્રંથ છે. રામકથા 'માનસ પિતામહ' વર્ણન...
મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ પિતામહ’ લાભ
મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ પિતામહ' લાભ મળી રહ્યો છે. રામકથા લાભ લેવાં સ્થાનિક અને દેશ તથા વિદેશનાં ભાવિક શ્રોતાઓ ઉમટ્યાં છે. મહુવા પાસે તલગાજરડાનાં વાયુ મ?...