‘મારા લાડલા CM નીતિશ કુમાર’, બિહારમાં બોલ્યા વડાપ્રધાન મોદી, લાલૂ પર કર્યા આકરા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુરમાં પહોંચ્યા છે. પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જારી કર્યો અને વિભિન્ન વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. આ દરમિયાન પી?...