માંડવી નગરમાં એક આદિવાસી વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને ડો.અંકિત ચૌધરી દ્વારા ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ
થોડા દિવસો પછી મહિલાનો પતિ વધુ બીમાર થઈ જતા બારડોલી બતાવવા લઈ ગયા હતા અને થોડા દિવસ પછી એમનું મૃત્યુ થઈ ગયું હતું થોડા દિવસ પછી મહિલાએ ડોક્ટર અંકિત ચૌધરી નો સંપર્ક કરીને જાણવાનો પ્રયાસ કર્ય...