‘કામ કરો, અહંકાર ન રાખો, ચૂંટણીમાં મુકાબલો જરુરી પણ જુઠ આધારિત નહીં’- મોહન ભાગવત
RSS ચીફ મોહન ભાગવતે શાનમાં ને શાનમાં એક મોટું નિવેદન આપી દીધું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં મોહન ભાગવતે કહ્યું કે મણિપુર હિંસાનો મુદ્દો તાબડતોબના ધોરણે ઉકેલી કાઢ?...
મણિપુરમાં ફરી હિંસા, મુખ્યમંત્રી બિરેન સિંહના કાફલા પર ઓચિંતો હુમલો, બે સુરક્ષાકર્મી ઘવાયા
હિંસાગ્રસ્ત મણિપુરથી ફરી એકવાર હિંસાના સમાચાર આવ્યા છે. અહીં મુખ્યમંત્રી એન. બિરેન સિંહના કાફલા પર ઉગ્રવાદીઓ દ્વારા હુમલો કરી દેવાયાની માહિતી છે. જો કે, સદભાગ્યે મુખ્યમંત્રી કાફલામાં સામે?...
મણિપુર ફરી સેનાના હવાલે, વરિષ્ઠ પોલીસકર્મીના અપહરણ પછી આસામ રાઈફલ્સની ચાર ટુકડી તહેનાત
મણિપુરમાં મેઈતેઈ સંગઠન અરમબાઈ તેંગગોલના કાર્યકર્તાઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીનું કથિત અહરણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા બાદ ફરી સેના તહેનાત કરવામાં આવી છે. ત્યાં ઈમ્ફાલમાં આસામ રાઈફલ્સ?...
મણિપુર જાતિગત હિંસા એ રાજકીય સમસ્યા, લોકો પાસે લૂંટેલા 4000 હથિયાર છે’: લેફ્ટનન્ટ જનરલ કલિતા
મણિપુરમાં જાતીય સંઘર્ષને 'રાજનીતિક સમસ્યા' ગણાવતા સેનાના પૂર્વ કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કલિતા રાણા પ્રતાપ કલિતાએ ગઈ કાલે કહ્યું હતું કે, જ્યાં સુધી સુરક્ષાદળો પાસેથી લૂંટી લેવામાં આ?...
મણિપુરમાં ફરી ભડકી હિંસા, ફાયરિંગમાં IRB જવાન સહિત બેના મોત, COTUએ હડતાળની કરી જાહેરાત
મણિપુરમાં ફરી હિંસા શરૂ થઈ છે, અહીં સ્થિતિ સામાન્ય થઈ રહી નથી. સોમવારે હિંસાની એક તાજી ઘટનામાં, કાંગપોકપી જિલ્લામાં બે હરીફ જૂથો વચ્ચે ગોળીબાર દરમિયાન 6ઠ્ઠી IRB, હેનમિનલેન વાઈફેઈના પોલીસકર્મી ...
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઈમ્ફાલમાં બે ઘરોમાં આગચંપી
મણિપુરમાં ફરી હિંસા ભડકી ગઈ છે. પોલીસે આજે જણાવ્યું કે, રાજ્યના ઈમ્ફાલ વેસ્ટ જિલ્લામાં બે ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઉપરાંત આ દરમિયાન અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યુ હતું. પોલીસ?...