સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો હણોલમાં અભિવાદન સમારોહ
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં હણોલમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો. તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજય ચૂંટણી?...
વિશ્વ સાયકલ દિવસ 2026 : મનસુખ માંડવિયાની યુવાનોને અપીલ, ‘સાયકલિંગને જીવનશૈલીનો ભાગ બનાવો’
વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) નિમિત્તે કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ દેશની યુવા પેઢીને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરેલા પોતાના વી...
અમદાવાદ CWG 2030માં ખેલ તરીકે સામેલ કરાશે ‘યોગ’, ખેલમંત્રી મનસુખ માંડવિયાની મોટી જાહેરાત
ભારતમાં રમતો અને સાંસ્કૃતિક વારસાનો સમન્વય કરતી એક મોટી જાહેરાત સામે આવી છે. મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે વર્ષ 2030માં Commonwealth Games 2030 દરમિયાન અમદાવાદમાં યોજાનારી ગેમ્સમાં ‘યોગાસન’ને એક સ્પર્ધા?...
CWG 2026 માટે ભારત તૈયાર : મનસુખ માંડવિયાની હાઈ-લેવલ બેઠક, અમદાવાદ 2030 માટે પણ બ્લૂપ્રિન્ટ તૈયાર
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે ભારતની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને ભારતીય દળની ત?...
અશ્વિની વૈષ્ણવે ગુજરાતના ભાવનગરથી ‘મેડ ઇન ઇન્ડિયા’ શિપિંગ કન્ટેનરનો ફોટો શેર કર્યો
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ શનિવારે ગુજરાતના ભાવનગર જિલ્લામાં કન્ટેનર ઉત્પાદન કંપનીની મુલાકાત લી?...
સિકલ સેલ બીમારીને રોકવા માટેની દવા વિકસાવવા બદલ મનસુખ માંડવિયાએ PM Modi નો માન્યો આભાર
સિકલ સેલ બીમારીને રોકવા માટેની દવા વિકસાવવા બદલ મનસુખ માંડવિયાએ PM Modi નો આભાર માન્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર, 27 જૂનથી સિકલ સેલ નાબૂદ કરવા માટે એક મોટું અભિયાન શરૂ કરશે. સ્વાસ્થ્ય પ્...
કોરોના થયેલા લોકો વધારે પડતો શ્રમ ન કરે, હાર્ટ એટેકથી મોતના કેસ વધતા સ્વાસ્થ્ય મંત્રીની સલાહ
ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં હાર્ટએટેકના કેસ સતત વધતાં જઈ રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હતા તેઓએ થોડાક સમય મા?...