અમદાવાદમાં ગુરુકુળ નજીક ઇમારતમાં ભીષણ આગ, 15 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે
અમદાવાદમાં ફરી એકવાર આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. ગુરૂકુળ વિસ્તારમાં ડ્રાઇવ ઇન રોડ પાસે સુભાષ ચોક નજીક આવેલા પૂર્વી ટાવરમાં આગની ઘટના સામે આવી છે. ટાવરના નવમાં માળે ગેસનો બાટલો ફાટવાથી ?...