આફત આવી રહી છે, ઓડિશામાં 10 લાખ લોકોનું સ્થળાંતર, પશ્ચિમ બંગાળમાં 150 ટ્રેનો રદ્દ
ચક્રવાત ‘દાના’ ઓડિશાના તટ તરફ આગળ વધી રહ્યું છે. તેનાથી રાજ્યની લગભગ અડધી વસ્તીને અસર થવાની આશંકા છે. સરકાર 14 જિલ્લામાંથી લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મોટા પાયે તૈયારી કરી રહી છે....
ઉત્તરભારતમાં ભારે વરસાદ અને લેન્ડસ્લાઈડ જોખમની IMDની આગાહી, પ્રશાસને સ્થગિત કરી અમરનાથ યાત્રા
દેશમાં ઉત્તરભાગમાં હાલમાં ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રાને લઈને પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. હાલમાં દેશના ઉત્તરભાગમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ જોવ?...
ગુજરાતમાં યલો અલર્ટ, હવામાન વિભાગે અનેક રાજ્યમાં ભારે વરસાદની કરી આગાહી
ભારતીય હવામાન વિભાગે શનિવારથી સોમવાર સુધી મુંબઈમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે જ હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આગાહી પ્ર?...
શિયાળામાં પણ વરસાદ વધારશે મુશ્કેલી? IMD એ આ વિસ્તારો માટે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, સાચવીને રહેજો
નવેમ્બરનો મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને ઉત્તર ભારતીય રાજ્યોમાં ઠંડી દેકારો દઈ રહી છે ત્યારે કેટલાક રાજ્યોમાં વરસાદે હજુ પણ લોકોને હેરાન પરેશાન કરી રાખ્યા છે. ભારતીય હવામાન વિભાગે 23 નવે?...
સાયક્લોન એગ્નેસને લઈને હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ, જાણો ક્યારે ત્રાટશે વાવાઝોડું
વાવાઝોડું એગ્નેસ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે ભારેથી અતિ ભારે વરસાદ લાવવા માટે તૈયાર છે. 27 સપ્ટેમ્બર, બુધવારના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ કોર્ક અને કેરીમાં સૌથી ખતરનાક વાવાઝોડું આવવાની ધ?...
હવામાન વિભાગ પ્રમાણે થોડા દિવસમાં વિદાય લેશે ચોમાસુ,આગામી 5 દિવસ હળવા વરસાદ થઈ શકે
ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે.સુરતમાં મેઘરાજાએ જળબંબાકાર કરી દેતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. ઉધનામાં આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ થતાં રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા પાણી ભરાઈ ગયા...
હવામાન વિભાગે 14 ડીગ્રીના ઘટાડા સાથે અત્યાર સુધીની સૌથી ઠંડી રાત્રિ રહેવાની કરી આગાહી
મેટ એરિઆને સપ્ટેમ્બરમાં અત્યાર સુધીની સૌથી ઠંડી રાત્રિની આગાહી કરી છે. સાથે જ કહ્યુ છે કે, હવે ગરમીની સિઝનનો અંત આવવાનો સમય આવી ગયો છે. ડબલિનમાં આજે લોકોને તીવ્ર ઠંડીનો સામનો કરવો પડશે કારણ ?...