ઈસ્લામથી પણ પહેલાના ગ્રંથોમાં છે સંભલનો ઉલ્લેખ, 1526માં વિષ્ણુ મંદિર તોડાયું હતું: CM યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું હતું કે, ઇસ્લામ પહેલાના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા છે. 1526 માં સંભલ ખાતે આવેલ શ્રી હરિ વિષ્ણુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. 5000 વર્ષ જૂના ગ્રંથો...