લંડનમાં 13 વર્ષીય વિદ્યાર્થી દ્વારા સહપાઠીઓ પર હુમલો, પોલીસે શરૂ કરી તપાસ
લંડનના નોર્થ-વેસ્ટ વિસ્તારમાં આવેલી કિંગ્સબરી હાઈ સ્કૂલમાં એક ચોંકાવનારી હિંસક ઘટના સામે આવી છે, જેમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ પોતાની જ શાળાના બે સહપાઠીઓ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. મળત...