નડિયાદની સરકારી કચેરીમાં વચેટિયાઓને નો-એન્ટ્રી : કાર્યવાહી કરાશે
ખેડા જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં કેટલાક વચેટીયાઓ દ્વારા અરજદારોને ગેરમાર્ગે દોરી કામો કરાવતા હોવાની ફરીયાદો ઉઠી હતી, આ સાથે વચેટિયા વગર અરજદારોના કામ થતાં ન હોવાની અથવા ધરમધક્કા ખાવ...