દેશની પ્રથમ મિડગેટ સબમરીન ‘એરોવાના’ તૈયાર, દરિયામાં સૈન્ય મિશનમાં મદદ મળશે
ભારતની પહેલી મિડગેટ સબમરીન (નાના આકારની સબમરીન) એરોવાના બનીને તૈયાર થઈ ગઈ છે. તેને મઝગાંવ ડોક શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. અરોવાનાની મદદથી દરિયાઈ તપાસ સિવાય ગુપ્ત સૈન્ય અભિયાન ?...