ગરમીમા ડિહાઈડ્રેશનથી બચવા ડાયટમાં સામેલ કરો આ 5 મહત્વની વસ્તુ, નહીં થાય પાણીની કમી
ઉનાળામાં અવારનવાર પાણીની અછત સર્જાય છે. તેના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ જાય છે, આ સાથે જ્ઞાનતંતુઓમાં તાણ આવે છે અને ક્યારેક આખા શરીરને અસર થવા લાગે છે. આવી સ્થિતિમાં, શરીરમાંથી ડિહાઇડ્રે?...