PM મોદી આજથી બે દિવસીય લાઓસના પ્રવાસે, ઈસ્ટ એશિયા સમિટમાં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય લાઓસની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ 21મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 19મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી. લાઓસ એ એસોસ?...
કિર્ગિસ્તાનમાં હિંસા, 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓની હત્યા, ભારતીયો માટે વિદેશ મંત્રાલયની એડવાઈઝરી
મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીય અને પાકિસ્તાની વિદ્યાર્થીઓના જીવ જોખમમાં છે. ખરેખર તો કિર્ગિસ્તાનથી સમાચાર આવ્યા છે કે ત્યાંના સ્થાનિક લોકોએ ત્રણ પાકિસ?...
ભારતની મોટી રાજદ્વારી જીત, કતાર જેલમાંથી મુક્ત થયેલા પૂર્વ નૌસૈનિક સ્વદેશ પરત ફર્યા
કતારે કથિત જાસૂસીના આરોપમાં ગલ્ફ દેશમાં અટકાયતમાં લેવાયેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મુક્ત કર્યા છે, જેને ભારતે આવકાર્યું છે. નવી દિલ્હીએ જણાવ્યું કે, આઠમાંથી સાત ભારતીય ના?...
પન્નૂની હત્યાના ષડયંત્રના અમેરિકાએ કરેલા આરોપો પર ભારત સરકાર એક્શનમાં, તપાસ માટે રચવામાં આવી કમિટી
અમેરિકામાં આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા સાથે જોડાયેલા આરોપોની તપાસ માટે ભારતે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. ભારતે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી ખાલિસ્તાની...
‘મુસ્લિમ દેશોની યાત્રા કરતાં બચો…’ યુદ્ધ વચ્ચે ઈઝરાયલે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધી ગયું છે. ઈઝરાયલે તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી દીધી છે. તેણે તેના નાગરિકોને જોર્ડન અને ઈજિપ્ત જલદીથી જલદી ?...
થેઆબ બિન મોહમ્મદ બિન ઝાયેદ અબુ ધાબીમાં ગાઝા અભિયાન કેન્દ્ર માટે તરાહુમની મુલાકાતે
ઈજરાયલ અને ગાઝા પટ્ટી પર સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન શેખ થેઆબ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન અબુ ધાબીમાં ગાઝા અભિયાન કેન્દ્ર માટે તરાહુમની મુલાકાત લીધી છે. શેખ થેઆબ બિન મોહમ્મદની મુલ?...