ગ્રીન કવચ:દાહોદમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી ગાઢ જંગલ ઊભું કરાશે
દાહોદ શહેરમાં ભૌતિક વિકાસનાકામોમાં વૃક્ષોનું મોટા પાયે છેદન થઈરહ્યું છે. જેને લીધે પ્રદૂષણ અનેઓક્સિજનના લેવલ પર અસર વર્તાઈછે. ‘શહેરી વન’ એ શહેરોના ફેફસાં છે,જે ઓક્સિજન બેંક અને કાર્?...