કપડવંજ ખાતે જિલ્લા કક્ષાનો ૭૫ મો વન મહોત્સવ ઉજવાયો
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ દેવુંસિંહ ચૌહાણ, ધારાસભ્ય રાજેશ ઝાલા, રાજ્યના મુખ્ય વન સંરક્ષક ડો.એ.પી. સિંહની ઉપસ્થિતિમાં કપડવંજ સ્થિત શાહ કે.એસ.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ?...
ધારાસભ્ય રાજેશ ઝાલાની રજૂઆતથી કપડવંજ વરાંસી નદી પર રૂ. 2.40 કરોડના ખર્ચે નવીન ચેકડેમ બનશે
કપડવંજ શહેર પાસેથી પસાર થતી વરાંસી નદી પર 1997 ના વર્ષમાં ચેકડેમ બનાવવામાં આવેલ હતો. તેના થકી કપડવંજ શહેરને પીવાના પાણી પૂરું પાડવામાં આવતું હતું. જો કે સમયાંતરે આ ચેકડેમ તૂટી જવાથી પાણી વેડફા?...
કપડવંજમાં પસાર થતાં હાઇવે પર ભારે વાહનો માટે પ્રતિબંધ
કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ભારે વાહનોના કારણે ગંભીર બની રહેલી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ધારાસભ્ય રાજેશ ઝાલાના પ્રયત્નોથી આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્ય...
કપડવંજના કોસમ ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ લાભાર્થીઓને કીટ વિતરણ કરાઇ
કપડવંજ તાલુકાના કોસમ ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટર સેડ કોમ્પોનન્ટ, પ્રોડક્શન સિસ્ટમ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ હેઠળ લાભાર્થીઓને ચાપ કટર કીટનું વિતરણ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય ...
યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલાનું સફાઈ અભિયાન
કપડવંજ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલાએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. અને અન્ય લોકોને પણ સફાઈ માટે પ્રેરણા આપી હતી. સ્વચ્છ ભારત મિશન થકી પ્રધાનમ?...
દેશના પ્રત્યેક નાગરિકને સ્વાવલંબી બનાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પરિભ્રમણ – કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ
કપડવંજ તાલુકાના અલવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત સંકલ્પ જ શક્તિ, સંકલ્પ જ જ્યોતિ અને સંકલ્પથી જ નવી સવારની નેમ સાથે દેશના પ્રત્યેક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ ?...
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન હેઠળ કપડવંજ ના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસ.ટી. સ્ટેન્ડમાં સફાઈ કરી
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન-2023 હેઠળ એસ. ટી. નિગમમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ હેઠળ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસટી મથકે સફાઈ અભિયાન હાથ ધરી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડા...