શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે “નાટક: દિકરી મારી લાજવાબ” યોજાયું
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા તેના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે દિકરી મારી લાજવાબ નાટકનો શૉ ભા.મા.શાહ હૉલમાં યોજાયો હતો. જેમાં કટલરી કરિયાણાના સૌ સભ્યશ્રીઓ પરિવાર સહિત જ?...