શેર બજાર પર જોવા મળી મોદી-ટ્રમ્પની મુલાકાતની અસર, 230 અંકના ઉછાળા સાથે સેન્સેક્સ 76 હજારને પાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત અને તેના સફળ પરિણામની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ભારતીય શ?...