મોહન યાદવ માત્ર 10 વર્ષમાં બન્યા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, 2013 માં પહેલી વખત લડ્યા હતા વિધાનસભા ચૂંટણી, જાણો કેવી રહી રાજકીય સફર
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો અંત આવ્યો છે. મોહન યાદવ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છ?...