અહીં બિરાજે ગંગેશ્વર મહાદેવ, કહેવાય દક્ષિણ ગુજરાતનું મોક્ષધામ, મીનળદેવી સાથે જોડાયેલો છે ઈતિહાસ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા કછોલી ગામે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. પૂર્વાભિમુખ મંદિરે ગંગાનું ઝરણું અને સામે અંબિકા નદી વહે છે. અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓ ચારધામના દર્...