ED બાદ હવે CBIએ કે. કવિતાની ધરપકડ કરી, તિહાર જેલમાં પૂછપરછ બાદ એક્શન
CBIએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કે.કવિતાની ધરપકડ કરી છે. કવિતા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને તિહાર જેલમાં બંધ છે. કવિતાની સીબીઆઇએ જેલમાં પૂછપરછ કરી હતી. કવિતાની એન્ફોર્સમ?...
કેજરીવાલને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે ધરપકડમાંથી રાહત ન આપી, ઈડી પાસે બે અઠવાડિયામાં જવાબ માગ્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે હાલમાં કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. દિલ્હ...
ગેરંટી આપે કે ધરપકડ નહીં થાય… અરવિંદ કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ અત્યાર સુધીમાં કેજરીવાલને 9 સમન્સ જાહેર કર્યા છે. પરંતુ તે એકવાર પણ ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ તાજેતરમાં કેજરીવાલને 9મું સમન્સ જા?...
CM અરવિંદ કેજરીવાલ EDના સમન્સ વિરૂદ્ધ હાઈકોર્ટ પહોંચ્યા, અરજી પર આજે સુનાવણી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જાહેર કરાયેલા સમન્સને હાઈકોર્ટમાં પડકાર્યો છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિ?...
Paytm પર EDએ શરૂ કર્યો તપાસનો ધમધમાટ, મની લોન્ડરિંગ કેસમાં થઈ રહી છે કાર્યવાહી
Paytm પર ચાલી રહેલી કટોકટીનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કથિત રીતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પેટીએમના બેંકિંગ યુનિટ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં શંકાસ્પદ ?...
મનીષ સિસોદિયાને મોટી રાહત: કોર્ટે પૂર્વ ડેપ્યુટી CMને પોતાની બીમાર પત્નીને અઠવાડિયામાં એક દિવસ મળવાની આપી મંજૂરી
કથિત એક્સાઈઝ પોલિસી કેસમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની એક અપીલ કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમને અઠવાડિયામાં એક દિવસ તેમન?...
મુખ્યમંત્રી બન્યા બાદ ચંપઈ સોરેનની આજે પહેલી ‘ટેસ્ટ’, વિશેષ સત્રમાં બહુમતી સાબિત કરશે
આજે ઝારખંડની ચંપઈ સોરેન સરકાર માટે મોટો દિવસ છે. તેઓ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમત સાબિત કરશે. અગાઉ, વિધાનસભાના વિશેષ સત્રમાં હાજરી આપવા માટે હૈદરાબાદના એક રિસોર્ટમાં રોકાયેલા ગ...
EDએ મની લોન્ડરિંગ કેસમાં 3 Vivo Mobiles એક્ઝિક્યુટિવ્સ અને Lava Internationalના MDની ધરપકડ કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે, 10 ઑક્ટોબરે કથિત મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓમાં તેની ચાલી રહેલી તપાસના ભાગ રૂપે ચાઇનીઝ મોબાઇલ નિર્માતા વિવો મોબાઇલ્સ ઇન્ડિયાના ચાર એક્ઝિક્યુટિવ્સની ...