શું ટોલ ટેક્સ સસ્તો થશે? નીતિન ગડકરીના નિવેદને જગાવી ચર્ચા
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટૂંક સમયમાં નવી ટોલ નીતિ લાગુ કરવાની વાત કરી છે. નવી નીતિ અને નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ હાઇવેની સુવિધાને વધુ અદ્યતન બનાવશે એટલું જ નહ...