વિક્રમ લેન્ડરે ઉતરાણ દરમિયાન ચંદ્ર પર ૨.૫ ટન માટી ઉડાડી હતી, નાસાએ કર્યો ખુલાસો
ચંદ્રયાન -૩ અંર્તગત ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર ઉતર્યુ ત્યારે ૨.૫ ટન માટી ઉડવાથી ખાડો પડી ગયો હતો. આ ખાડો ૧૦૮.૪ વર્ગમીટર ક્ષેત્રમાં ફેલાયેલો હતો. અંતરિક્ષ વિજ્ઞાનની ભાષામાં ઇઝેકટા હાલો એટ...