વિવાદ વખતે મુખરતાથી નૂપુર શર્માનું કર્યું હતું સમર્થન, હવે ચૂંટણી બાદ ફરી આવ્યા ચર્ચામાં: જાણો કોણ છે ગીર્ટ વિલ્ડર્સ, જેઓ બની શકે છે નેધરલેન્ડ્સના વડાપ્રધાન
યુરોપિયન દેશ નેધરલેન્ડ્સ અચાનક ચર્ચામાં આવ્યો છે. ત્યાં યોજાયેલી ચૂંટણી બાદ (સ્થાનિક સમય અનુસાર) 22 નવેમ્બરના રોજ એક્સિટ પોલ્સ જાહેર કરવામાં આવ્યા, જેમાં સાંસદ ગીર્ટ વિલ્ડર્સની કન્ઝર્વેટિવ...
‘મુસ્લિમ દેશોની યાત્રા કરતાં બચો…’ યુદ્ધ વચ્ચે ઈઝરાયલે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધી ગયું છે. ઈઝરાયલે તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી દીધી છે. તેણે તેના નાગરિકોને જોર્ડન અને ઈજિપ્ત જલદીથી જલદી ?...
એક સમયે મોરોક્કોની રાજધાની હતું મરાકેશ શહેર, જાણો તેના ઐતિહાસિક વારસા વિશે
ઉત્તર આફ્રિકાના દેશ મોરોક્કોમાં ગત શુક્રવારે રાત્રે આવેલા ભયાનક ભૂકંપે તબાહી મચાવી દીધી છે. 8.50 લાખની વસ્તી ધરાવતું શહેર મારકેશ પણ ભૂકંપથી પ્રભાવિત છે, જેનો ઈતિહાસ લગભગ એક હજાર વર્ષ જૂનો છે...
મોરોક્કોમાં ભૂકંપનો મૃત્યુઆંક 2200ને પાર, 1400ની સ્થિતિ ગંભીર
આફ્રિકન દેશ મોરોક્કોમાં આવેલા વિનાશક ભૂકંપમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ૨૨૦૦ને પાર પહોંચી ગઇ છે. જ્યારે બે હજારથી વધુ લોકો ઘાયલ થયા છે તેમાં ૧૪૦૦થી વધુ લોકોની સ્થિતિ ગંભીર છે માટે મૃત્યુઆ...
મોરક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપે દેશને ધ્રૂજાવી દીધો, અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના મોત, અનેક ઈમારતો થઈ જમીનદોસ્ત
મોરક્કોમાં મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 632 લોકોના મોત અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 329થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળી રહ્યા છે. હજુ સુધી રાહત અને બચાવ...