સાંસદ મિતેષભાઈ દ્વારા ઓડ નગરપાલિકામાં રસ્તાનું નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાયું
આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ અને ઓડ નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ પાલિકાના સભ્યો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આણંદના ઓડ શહેરમાં તા - ૩૧ના રોજ સરકારી દવાખાના થી શીલી માર્ગને જોડતાં રસ?...