સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે સાંસદ વિધાયક પ્રશિક્ષણ વર્ગ 2025 કાર્યક્રમ યોજાયો
પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રિદિવસીય સાંસદ. વિધાયક પ્રશિક્ષણ વર્ગ 2025 માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજસ્થાનના મુખ્યમ?...