હોટેલિયર પાસેથી ખંડણી માગવાના કેસમાં સચિન વાઝેને જામીન મંજૂર
મુંબઈ : વિશેષ સીબીઆઈ કોર્ટે માજી પોલીસ અધિકારી સચિન વાઝેને ૨૦૨૧ના ખંડણીના કેસમાં જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં હોટેલિયર ફરિયાદી હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન નકારતાં વાઝેએ ઓગસ્ટમાં વિશે?...
જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલની તબિયત લથડી! ઘરે બનાવેલુ ભોજન જેલમાં મળે તે માટે કરી અરજી
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના પર 500 કરોડ રૂપિયાથી વધુનો બેંક છેતરપિંડીનો આરોપ છે. તે જ સમયે, વિશેષ અદાલતે નરેશ ગોયલની ફરિયાદ પર મુંબઈની આર્થર રોડ જેલના મુ?...
જૂન 2024થી ભારતનો JP Morganના ગર્વમેન્ટ બોન્ડ ઈમર્જિંગ માર્કેટ્સ ઈન્ડેક્સમાં સમાવેશ થશે
જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની દ્વારા તેના બેન્ચમાર્ક ગર્વમેન્ટ બોન્ડ ઈમર્જિંગ-માર્કેટ ઈન્ડેક્સમાં ભારતીય સરકારી બોન્ડસનો જૂન ૨૦૨૪થી સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે. ભારતીય બોન્ડસના સમાવેશ?...
વલસાડ નજીક હમસફર સુપર ફાસ્ટ ટ્રેનમાં જનરેટર કોચમાં લાગી આગ, બાજુના ડબ્બામાં પણ પ્રસરી ગઇ
વલસાડ નજીક હમસફર સુપર ફાસ્ટ ટ્રેનમાં જનરેટર કોચમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના વિકરાળ સ્વરુપથી બાજુના ડબ્બામાં પણ આગ પ્રસરી ગઇ હોવાની માહિતી છે. આગ લાગવાની ઘટના બનતા રેલવે અધિકારીઓ ત?...
INDIA ગઠબંધનના લોગોમાં જોવા મળશે ત્રિરંગાની ઝલક, ત્રીજી બેઠકના પહેલા દિવસે થશે અનાવરણ
વિપક્ષી ગઠબંધન INDIAની મુંબઈમાં ત્રીજી બેઠક યોજાશે. આ બેઠક પહેલા ગઠબંધનINDIAએ તેનો લોગો તૈયાર કર્યો છે. આ લોગોમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો ઉપરાંત વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવશે. બેઠકમાં સીટોની ફો?...
‘ભારત છોડો આંદોલન’ની વર્ષગાંઠ પર મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અટકાયત કરાઈ.
મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીની મુંબઈમાં પોલીસે અટકાયત કરી છે. તુષાર ગાંધીએ પોતે ટ્વીટ કરીને અટકાયત કરી હોવાનો દાવો કર્યો છે. તુષારે ટ્વીટ કર્યું કે તેમની સાંતા ક્રુઝ પોલીસ દ્વારા અટકા...
વિદેશી રોકાણના પ્રવાહમાં મહારાષ્ટ્ર ફરી ટોચના સ્થાને આવ્યું : મુખ્ય મંત્રી એકનાથ શિંદે.
દેશમાં સીધા વિદેશી રોકાણ (એફ.ડી.આઇ.)ને આકર્ષવાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ફરી ટોચનું સ્થાન મેળવીને અન્ય રાજ્યોને પાછળ મૂકીને આગળ વધી ગયું છે. એવો દાવો રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કર્યો હતો. ...
મુંબઈમાં પહોંચ્યો બુરખા વિવાદ, કોલેજમાં બુરખો પહેરીને પ્રવેશવા પર પ્રતિબંધ.
બુરખા પહેરેલા મુસ્લિમ વિદ્યાર્થિનીઓને લઈને વિવાદ યથાવત છે. કર્ણાટક બાદ હવે સેન્ટ્રલ મુંબઈના ચેમ્બુરથી બુરખાને લઈને એક મામલો સામે આવ્યો છે. જ્યારે કેટલીક વિદ્યાર્થિની બુરખો પહેરીને કોલેજ ...
જર્મન કંપની બુલેટ ટ્રેન માટે 7 કિ.મી. લાંબી દેશની પહેલી હાઇસ્પીડ સી ટનલ બનાવશે
અમદાવાદ-મુંબઇની વચ્ચે 508 કિ.મી લાંબો દેશનો હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. પ્રોજેક્ટની તમામ અડચણો દૂર થઇ ચૂકી છે. મહારાષ્ટ્રમાં પણ હવે 135 કિ.મીનો રૂટ બનાવવા માટે કોન્ટ્રાક...