57 મુસ્લિમ દેશોના સંગઠને ફરી ભારત સામે ઝેર ઓક્યુ, કાશ્મીર મુદ્દે આપ્યુ આવુ નિવેદન
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશનના મહાસચિવ હિસેન તાહાએ કહ્યુ છે કે, 27 ઓક્ટોબરે જમ્મુ કાશ્મીર પર ભારતના કબ્જાના 76 વર્ષ પૂરા થયા છે. આ વિવાદને હલ કરવા માટે અમે યુએનમાં પસાર થયેલા પ્રસ્તા?...
મુસ્લિમ દેશોમાં એકતા નથી અને તેનો ફાયદો ઈઝરાયેલ ઉઠાવી રહ્યુ છેઃ ઈરાનના રાષ્ટ્રપતિ
જેની સામે હવે ઈરાને ફરી નિવેદન આપ્યુ છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ કહ્યુ છે કે, જો મુસ્લિમ દેશોનુ એક સંગઠન હોત તો ગાઝા પરના ઈઝરાયેલના હુમલા રોકી શકાયા હોત. મુસ્લિમ દેશો વચ્ચે એકતા નથી ?...