નડિયાદ શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ : કડક કાર્યવાહી શરૂ
ખેડા જિલ્લા પોલીસ દ્વારા રાજ્ય પોલીસ વડા ના આદેશના પગલે જિલ્લાના ૧૦૦ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા તેમજ તડીપાર સહિતની આકરી ક?...
નડિયાદ માં દંપત્તિ તિજોરીમાંથી ૯૦ હજારની મત્તાના સોના-ચાંદીના દાગીના ચોરી જતા ફરિયાદ
નડિયાદ ના વચ્છેવાડમાં રહેતા એક દંપત્તિએ તિજોરીનું લોક તોડીને અંદરથી સોના-ચાંદીના ચાંદીના વગેરે મળીને કુલ ૯૦ હજાર રૂપિયાની મત્તાની ચોરી કરીને લઈ જતા આ અંગે નડીઆદ શહેર પોલીસે ગુનો દાખલ કરીન?...
નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિકોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો
નડિયાદ શહેરમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત ની કૃપા અને વર્તમાન મહંત પૂજ્ય રામદાસજી મહારાજના નેતૃત્વ અને સંત શ્રી સત્યદાસજી મહારાજની સીધી દેખરેખ હેઠળ શ્રી સંતરામ ત...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાયો : બપોરે કરફ્યુ જેવી સ્થિતિ
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સૂર્યદેવ આકરો તાપ આપી રહ્યા છે, ત્યારે આજે પારો એકાએક ઊંચકાયો છે,માર્ચ મહિનામાં જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સ્થિતિ ચિંતાજનક છે. નોંધનીય છે કે, આજે ૨૨ માર્ચ એટલે ક?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ : કોમ્બિંગ નાઈટ યોજાઈ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા દરેક જિલ્લાઓમા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને ખેડા જિલ્લાના નડિયાદમાં અસામાજિક તત્વોને અંકુશમાં લેવા પોલીસે ?...
બ્રહ્માકુમારીઝ નડિયાદ દ્વારા વ્યાપારી વર્ગ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં અતિ વ્યસ્ત રહેનાર વ્યાપારી ભાઈ-બાહેનો માટે બ્રહ્માકુમારીઝ નડિયાદ તથા બિઝનેસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વિગ (RER.F.) દ્વારા “સંતુલિત વ્યાપાર ખુશ રહે પરિવાર" વિષય હેઠળ એક સુ?...
નડિયાદ હીટ એન્ડ રન કેસમાં નવો વળાંક!! બાઈક ચાલકની ભુલના કારણે સર્જાયો અકસ્માત : CCTV વિડિયો વાયરલ !
નડિયાદમાં વિકેવી રોડ પર બનેલ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં બાઈકચાલકની ઓવરસ્પીડ અને ભૂલના કારણે અકસ્માત સર્જાયો હોવાનું જણાઈ આવે છે, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ?...
નડિયાદ શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી
નડીયાદ શહેરમાં આવેલ શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં તા.13-03-2025 ગુરૂવારના રોજ હોળી ના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. હોલિકા માતાના ખોળામાં પ્રહલાદ?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં આજથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો શુભારંભ
સમગ્ર રાજ્ય સહિત ખેડા જિલ્લામાં તા. ૨૭ ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ ...
નડિયાદ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ યોજાયો
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખાતે નડિયાદના પાંચ પ્રતિષ્ઠિત પ્રેરણાદાયી વ્યક્તિઓને "પંકજ દેસ...