નડિયાદ શહેરમાં ઈ-મેમો નહિ ભરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી : વાહન ચેકિંગ હાથ ધરાયું
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને પોલીસ તંત્ર દ્વારા ઈ-મેમો આપવામાં આવી રહ્યા છે. આ ઈ-મેમોની વસુલાત કરવા નડિયાદ શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર વાહનોનું...
નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ દ્વારા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવી
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સ?...
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાંથી અજાણી મહિલાની લાશ મળતા ચકચાર : પોલીસ ઘટનાસ્થળે
ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાંથી વોક વે ગાર્ડન નહેરમાથી અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના પશ્ચિમમાં વોક વે ગાર્ડન નહેરમાં સવા?...
નડિયાદ બિલ્ડર એસોસિયેશન દ્વારા જંત્રીમાં વધારા મુદ્દે ધારાસભ્ય અને કલેકટરને આવેદનપત્ર આપ્યું
સમગ્ર રાજ્યમાં જંત્રીમાં થયેલા વધારાને લઈ બિલ્ડર આલમમાં વિરોધ ત્યારે મોટા શહેરોની સાથે સાથે નાના શહેરોમાં પણ બિલ્ડરો દ્વારા ખેડા જિલ્લા કલેકટર અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને આવે?...
નડિયાદ : દાવોલિયા પૂરા સ્પોર્ટ્સ સંકુલના વિદ્યાર્થીઓને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મેડલ પહેરાવી અને સર્ટિફિકેટ વિતરણ કર્યા
નડિયાદ નગરપાલિકા સંચાલિત દાવોલિયા પૂરા સ્પોર્ટ્સ સંકુલમાં સ્કેટિંગ ની તાલીમ લેતા બાળકોએ આણંદ ખાતે યોજાયેલ પ્રતિષ્ઠીત સ્કેટિંગ સ્પર્ધા "એંડ્યુરન્સ ખેડા આણંદ ચેમ્પિયનશિપ 2024-25" જે.જે.ઇન્ટરન?...
નડિયાદ ખાતે ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ હેઠળ કાર્યક્રમ યોજાયો
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત "૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ" અ?...
નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં દાદાને અનોખા પપૈયાના શણગાર
ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે દાદાને અનોખા પપૈયાના શણગાર કરવામાં આવ્યા હતા. જેમાં ૮૦ કિલો દેશી તથા તાઇવાન પપૈયા ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા ત...
નડિયાદના નરસંડા ગામના પ્રાકૃતિક ખેડૂત ઉમેશગીરી ગોસ્વામીનું રાજ્યકક્ષા બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માન
નડિયાદના યોગી ફાર્મ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત કૃષિ મેળો યોજાયો હતો. જેમાં જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નડ?...
નડિયાદ: પીજ ભાગોળની ઓરડીમાંથી વિદેશી દારૂ બીયરની ૬૦૦ બોટલો સાથે બે શખ્સો ઝડપાયા
ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના સ્ટેટ મોનીટરીંગ સેલે પીજ ભાગોળ વિસ્તારમાં છાપો મારી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટે...
નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત : કારનું ટાયર ફાટતાં ટ્રકમાં ભટકાઈ, ત્રણના મોત
ખેડા જિલ્લાના નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે ઉપર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં આ અકસ્માતમાં ૩ લોકોના મોત નીપજ્યા છે, અને અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ સિવિલ ?...