ચકલાસી પો.સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા ચોર આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા શોધી કાઢવા સારુ ડ્રાઇવ આપેલ હોય જે ડ્રાઇવ સફળ બનાવવા સારૂની સુચ...