ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા નર્મદાના એકતાનગર ખાતે સુપ્રિમ કોર્ટના જજશ્રી બી.આર.ગવાઈની અધ્યક્ષતામાં મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પ યોજાયો
◆» આપણું બંધારણ સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ◆» સર્વને સમાન ન્યાય અને ન્યાય સમક્ષ સૌની સમાનતા એ ભારતીય બંધારણનો મૂળભૂત મંત્ર સુપ્રિમ કોર્ટના જજશ્રી બી.આર.ગવઈ લીગલ સર્વિસ ઓથોરિટીઝ જનસા...