PMએ કરી હતી વંશવાદ ખત્મ કરવાની વાત, ભાજપના જ 13 સહયોગી પક્ષોમાં પરિવારોની બોલબાલા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના મંચ પરથી પરિવારવાદને લોકતંત્ર માટે સૌથી જોખમી ગણાવ્યો હતો. મોદીએ આ ભાષણ દરમિયાન ઓછામાં ઓછા બાર વખત પરિવારવાદનું નામ લીધું હતું. સંબોધન દરમિયાન તે?...
PM મોદીએ કહ્યું,છેલ્લા 20 વર્ષ કરતાં આગામી 20 વર્ષ વધુ મહત્વપૂર્ણ
વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત 20 વર્ષ પહેલા 2...
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ શરૂ થયું ત્યારે કેન્દ્ર સરકારને તેમાં રસ પણ નહોતો : PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ અમદાવાદમાં આવેલા સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી અને વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ ક?...
PM મોદીએ 51 હજાર યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, આ વિભાગોમાં મળી નોકરી
આજે 26 સપ્ટેમ્બરે પીએમ મોદીએ નવમા રોજગાર મેળા પ્રસંગે 51 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતા. આ રોજગાર મેળાનું સમગ્ર દેશમાં 46 જુદા-જુદા કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા આયોજિત 8મ?...
સસ્તાં LPG પછી કેન્દ્ર સરકાર વધુ એક મોટી ભેટ આપશે, ચૂંટણી પહેલા PM Narendra Modi મધ્યમ વર્ગને વિશેષ લાભ આપશે
લોકસભા ચૂંટણી પહેલા મોંઘવારીપર અંકુશ મેળવવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે મધ્યમ વર્ગને નવી ભેટ આપવાની તૈયારીઓ થઈ રહ...
સનાતનને ખતમ કરવા માંગે છે અહંકારી ગઠબંધન, MPથી PM મોદીના વિપક્ષ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે છે. પીએમ મોદી અહીં એક મોટી રાજકીય રેલીને સંબોધિત કરી રહ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે જો મધ્યપ્રદેશ કોંગ્રેસના હાથમાં જશે તો તે રાજ્યને ફરીથી બ?...
મહિલા કાર્યકરોને મોટી જવાબદારી ! PM મોદીના આગમનથી લઈને રોડ શો અને સુરક્ષાની પણ જવાબદારી સંભાળશે મહિલાઓ
લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની ખાતરી આપતું 128મો બંધારણીય સુધારો બિલ સંસદ દ્વારા પસાર થયા બાદ દેશના રાજકારણમાં મહિલાઓને એક અલગ સ્થાન મળવા જઈ રહ્યું છે. આ જગ્યાને વધુ મજબૂત ?...
PM મોદી આજે જયપુરમાં કરશે જનસભા, અનોખા અંદાજમાં આવશે સ્ટેજ પર, પહેલીવાર મહિલાઓ સંભાળશે સભાની વ્યવસ્થા
રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે. જેના કારણે રાજ્યમાં રાજકીય પક્ષોના મોટા નેતાઓની અવરજવર વધી ગઈ છે. સાથે જ રાજસ્થાન ભાજપ દ્વારા પણ પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છ...
ભારત-મધ્ય પૂર્વે યુરોપ આર્થિક કોરિડોર વિશ્વ વ્યાપાર માટે સૈકાઓ સુધી સહાયભૂત રહેશે : નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેઓના મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત-મધ્યપૂર્વ યુરોપ ઇકોનોમિક કોરીડોર સૈકાઓ સુધી વિશ્વ વ્યાપાર માટે સહાયભૂત રહેશે. સાથે વિશ્વ ભારતનાં આ દર્શનને સ?...
લોકસભા ચૂંટણી માટે જેડીએસનો એનડીએમાં સામેલ થવાનો નિર્ણય
એચડી કુમારસ્વામીની પાર્ટી જેડીએસ એનડીએમાં જોડાઇ ગઇ છે. આ સંદર્ભમાં છેલ્લા કેટલાક દિવસથી બેઠકો ચાલી રહી હતી. આજે ભાજપ પ્રમુખ જે પી નડ્ડાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે જેડીએસ આ વખતે આગા?...