G20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી કરશે 15 દ્વિપક્ષીય બેઠક, બાઈડન-સુનક સહિત આ નેતાઓ સાથે થશે વાત
G20 સમિટનું કાઉન્ટડાઉન ચાલુ છે. વિદેશી નેતાઓ ભારત આવી રહ્યા છે. ઘણા દેશોના નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden), બ્રિટિશ પીએમ ઋષિ સુનક સહિત ઘણા નેતાઓ ભારત આવવાના છે. વ...
આજે PM મોદી અને રાષ્ટ્રપતિ બાયડેન વચ્ચે બેઠક, GE જેટ એન્જિન અને પરમાણુ અંગે ચર્ચા સંભવ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન G20 summit માં ભાગ લેવા માટે ભારત રવાના થયા હતા. બાયડેન 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે અત્યાધુનિક ભારત મંડપમ કોન્વેન્શન સેન્ટરમાં યોજાનાર 18મી G20 સમ...
अयोध्या में राम मंदिर के उद्घाटन को लेकर हलचल तेज, पीएम मोदी को न्यौता देने कल दिल्ली आ रहे हैं CM योगी
उत्तर प्रदेश के अयोध्या में राम मंदिर के उद्घाटन को लेकर हलचल तेज हो गई है। उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी के हाथों ही होना है ऐसे में अभी से जोरों-शोरों के साथ तैयारियां की जा रही हैं। मुख...
સાઇબર ગુના રોકવા વિશ્વએ એક થવાની જરૂર : મોદી
ભારતનું અર્થતંત્ર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં હાલ અમૃતકાળ ચાલી રહ્યો છે અને ૨૦૪૭માં ભારતની સ્વતંત્રતાના શતાબ્દી પૂરી થશે ત્યાં સુધીમાં દેશ વિકસિત રાષ્ટ્ર બની ગયો હશે. આ વિકસિત રાષ?...
G20 પહેલા કેનેડાનો ચોંકાવનારો નિર્ણય, ભારત સાથેની ‘વેપાર મંત્રણા’ અટકાવી, જાણો શું છે કારણ
કેનેડા (Canada)એ G-20 સમિટથી પહેલાં ભારત સાથે અનેક વર્ષોથી ચાલતી વેપાર મંત્રણા અટકાવી દીધી છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ગત મહિને ભારત સાથેની વેપાર મંત્રણા પર રોક લગાવવા આગ્રહ કર્યો હતો કેમ...
વન નેશન વન ઈલેક્શન લાગુ કરતા પહેલા આ છે પડકાર રુપ પ્રશ્નો, જે અંગે સરકાર લઈ શકે છે મોટા નિર્ણય, જાણો અહીં
સરકાર આ બાબતે કેમ આગળ વધી રહી છે તેમજ તેનાથી દેશને શું લાભ અને ગેરલાભ થઈ શકે છે. આ બધાની વચ્ચે કેટલીક પરિસ્થિતિઓમાં, જો આ વન નેશન વન ઈલેક્શન દેશમાં લાગું હશે તો શું થશે ? વન નેશન વન ઈલેક્શન લાગુ પ...
मोटरबाइकेन लद्दाखं गन्तुं, સંસ્કૃત દિવસ પર PM Modi એ અપીલ કરી તો સંસ્કૃતમાં મળ્યા કંઈક આવા જવાબો !
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી આપણે સૌ વાકેફ છીએ. તેમની એક અપીલ પર આખો દેશ એક થાય છે. 31મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ની શુભેચ્છા પાઠવતા, તેમણે ટ્વિટર (હવે X) પર લોકોને સંસ્કૃતમાં ?...
મોદી સરકારનો ચોંકાવનારો નિર્ણય, આવતા મહિને બોલાવાયું સંસદનું વિશેષ સત્ર
કેન્દ્ર સરકારે આજે ગુરુવારે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. મોદી સરકાર આવતા મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે જે 5 દિવસ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટર દ્વાર?...
‘જિલ્લામાં ભાજપનાં 9 કાર્યાલયો હોય તેવો અરવલ્લી સમગ્ર દેશમાં પહેલો જિલ્લો’
આજે અરવલ્લી જિલ્લાના મોડાસાના ત્રણ જેટલાં મંડળોના લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે આખા દેશના તમામ જિલ્લાનાં કાર્યાલયનું નિર?...
PM મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી
આજે 29 ઓગસ્ટ, હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ (Major DhyanChand)નો જન્મદિવસ છે. આજના દિવસને દેશભરમાં ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ‘ (National Sports Day) તરીકે ઉજવવામાં આવે છે. જે અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ તેમને ...